ગોધરા
ચાંપાનેર (પાવાગઢ) ગ્રામ પંચાયત ની ચૂંટણી મા વોર્ડ 1થી4 સભ્ય બિન હરીફ
ચાંપાનેર (પાવાગઢ) ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં ૧ થી ૪ વોર્ડ બિનફરીફ
વોર્ડ 1 અનિસાબેન રાજેશકુમાર વરિયા
વોર્ડ 2 અશોકભાઈ ચંદ્રસિંહ હરિજન
વોર્ડ 3 ચંદ્રિકાબેન અશોકભાઈ તડવી
વોર્ડ 4 સીતાબને બચુભાઈ રાઠવા
આ 1થી4 વોર્ડ બિન હરીફ કરાવા બદલ તમામ ગ્રામજનો અને ટેકેદારો ના ખૂબ ખૂબ આભાર.