તલોદ નાગરીક બેક દ્વારા સભાસદોને ગિફટ, વિતરણ,સભાસદો માં ખુશી – વાચો અહેવાલ
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
તલોદ શહેરની બેકીગ સેવાઓ પુરી પાડતી ધી તલોદ નાગરીક સહકારી બેક દ્વારા બેક સભાસદોને ગિફટ વિતરણ નું આયોજન કરવામાં આવતા આજે બેંકના ચેરમેન પ્રવિણભાઇ પટેલ,બેક મેનેજર,એમ.ડી,જો.એમ.ડી,જયેશભાઇ શાહ,સતીષભાઇ શાહ,દિલીપભાઈ ધાનેક સહિત બેક સ્ટાફ પરિવાર ની ઉપસ્થિત વચ્ચે બેકના સભાસદો ને ગિફ્ટ નું વિતરણ કરવામાં આવતા બેક સભાસદો માં ખુશી જોવા મળી હતી.