લીમખેડા
*લીમખેડા માર્કેટ યાર્ડ ની વાઈસ ચેરમેન ની આજરોજ ચુંટણી યોજાઈ*

લીમખેડા: લીમખેડા માર્કેટ યાર્ડ ની વાઈસ ચેરમેન ની આજરોજ ચુંટણી યોજાઈ હતી જેમાં સર્વસંમતિ થી લીમખેડા નગરના અગ્રણી પપ્પુ ભાઈ (અંનિલ ભાઈ નગીનદાસ શાહ) બીનહરીફ જાહેર થયાં હતાં લીમખેડા ના આગેવાન ધનાભાઇ ભરવાડ તથા માર્કેટ ના ડીરેકટરોએ અભિનંદન પાઠવ્યા હતા.