|| સેવા સમર્પણ સદ્દભાવના || ભુખ્યા ને ભોજન પુરૂ પાડવાના સંકલ્પ સાથે કાર્યરત 'ઇન્દ્રપ્રસ્થ નું રસોડું' (ગોત્રી સરકારી દવાખાના સામે, ગોત્રી, વડોદરા) પરથી આજૅ તા.૩૦/૧૧/૨૦૨૪ ને શનિવાર ના રોજ ડો. જીગર પટેલ (Oncologist) ના પુત્ર ધ્વિત (Dwit Jigar Patel) ના જન્મદિવસ નિમિત્તે ભોજન પીરસવામાં આવી રહયું છે.