છોટા ઉદેપુર

*છોટા ઉદેપુર નગર પાલિકા ચૂંટણી બ્રેકિંગ*

છોટાઉદેપુર નગર પાલિકા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ૧ કલાક સુધીમાં ૩૨.૯૨% મતદાન નોંધાયું 

છોટાઉદેપુર નગર પાલિકા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ૧ કલાક સુધીમાં ૩૨.૯૨% મતદાન નોંધાયું

 

 

નગર પાલિકા ની ચૂંટણી ને લઈ પ્રજામાં ભારે ઉત્સાહ

 

મતદાન મથકો પર સવાર થી જ મતદાન માટે ઘસારો ,

 

કેટલાક મતદાન બુથો ઉપર લાઇનો પડી , તો કેટલાક માં ઉમેદવારો મતદારો ને લાવી વોટ અપાવી રહ્યા છે

 

 

નગર પાલિકાના ૭ વોર્ડ માં ૨૮ ઉમેદવારો નું ભાવિ આજે નક્કી થશે કુલ ૯૯ ઉમેદવારો માટે ખરાખરીનો જંગ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!