અક્લાવ ના ઉમેટા ગામે નીઝામિ સમાજ દ્વારા લગ્ન સમૂહ યોજાયો
*15 ગામ હિન્દુ નિઝામાં સમાજનો દ્વિતીય લગ્ન સમારંભ*
આંકલાવ તાલુકા ના ઉમેટા ખાતે ૧૫ ગામ નિઝામા સમાજ દ્વારા દ્વિતીય સમૂહલગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
આ આયોજન ૧૫ ગામ નિઝામાં સમાજ ના આગેવાનો અને વડીલો દ્વારા કરવામાં આવેલ છે જેમાં સ્વય સેવક દ્રારા પણ ખૂબ સુંદર કામગીરી કરવામાં આવેલ છે
સમૂહ લગ્ન ના શુભ પ્રસંગે સમાજ ના આગેવાનો દ્વારા સમાજ ના તેજસ્વી તારલાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું…
આ સમૂહલગ્ન માં કુલ ૯ નવદંપતિ એ પ્રભુતા ના પગલાં પાડ્યા હતા …..
નિઝામાં સમાજ દ્વારા સતત બીજા વર્ષે પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
નિઝામાં સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં સમાજ ના આગેવાનો અને અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા….
નિઝામાં સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમાજ ની એકતા નું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે
નિઝામાં સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન માં સમાજ ના આગેવાનો લગ્નમાં ઓછા ખર્ચા કરીને બચેલા નાણાથી બાળકોના શિક્ષણ પાછળ ખર્ચો કરવામાં આવે તેઓ મુખ્ય ઉદ્દેશ્ય થી આયોજન કરવામાં આવ્યું હતું
નિઝામાં સમાજ સમાજ ના કલ્યાણ અને હિત માટે સાથે સાથે આવતા વર્ષે હજુ પણ સમૂહ લગ્નમાં સંખ્યા વધે તેવું પણ જણાવ્યું હતું