છોટા ઉદેપુર
ગરીબ લાચાર આદિવાસી ગ્રામજનોને દોરા ધાગા કરી લૂંટતા સટુંન ખાતે બોગસ ભૂવા નો પર્દાફાસ

છોટાઉદેપુર ના સટુંન ખાતે દોરા ધાગા કરતા ભુવા નો પર્દાફાસ કરતું વિજ્ઞાન જાથા સંસ્થા
પાવીજેતપુર તાલુકાના સટુંન ખાતે છેલ્લા ૨૦ વર્ષ થી દોરા ધાગા, માલિશ કરતો હોવાનું ભૂવાએ જણાવ્યું
પાસ થવા માટે બોલપેન મંતરી ને આપતો હતો ભૂવો, પગ ના દુખાવા માટે મહિલાઓને માલિશ કરી આપતો હોવાનું ભૂવાએ કબૂલ્યું
સ્ટિંગ ઓપરેશન કરી વિજ્ઞાન જાથા સંસ્થાના ભુવાની કરતૂતો ખુલ્લી પાડી જાહેરમાં માફી મંગાવી
1000 થી 25000 સુધી ની ફી લેતા દોરા ધાગા કરતા ભુવા નો પર્દાફાસ કરી પોલીસ ને સોંપ્યો