છોટા ઉદેપુર
*છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણી બ્રેકિંગ* *વોર્ડ નં 3 માં અપસેટ સર્જાયો *
ગુજરાત સર્વ સમાજ પાર્ટી ના ચારેય ઉમેદવારો વિજયી , સિલાઈ નો સંચો વિજય બન્યો

ઝાકિર ભાઈ દડી ૬૨૧ મત
મધુબેન રાઠવા ૪૮૬ મત
અશ્માબેન પઠાણ ૬૧૦ મત
તસલીમખાન પઠાણ ૬૪૮ મતે વિજયી થયા
ઝાકીરભાઈ દડી ના કાર્યકરો માં ભારે ઉત્સાહ નો માહોલ, ફટાકડા ફોડી વિજય ને વધાવ્યો