છોટા ઉદેપુર
*છોટાઉદેપુર નગર પાલિકા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ૨૦૨૫ માં તમામ બુથો પર મતદાન પ્રક્રિયા શરૂ .*
જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન નગરના મતદાન મથક ની મુલાકાતે

છોટાઉદેપુર નગર પાલિકા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ૨૦૨૫ માં તમામ બુથો પર મતદાન પ્રક્રિયા શરૂ .
જીલ્લા કલેક્ટર ગાર્ગી જૈન નગરના મતદાન મથક ની મુલાકાતે
પ્રથમ બે કલાકમાં ૯% મતદાન નોંધાયું
નગર પાલિકાના ૭ વોર્ડ માં ૨૮ ઉમેદવારો નું ભાવિ આજે નક્કી થશે
જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક ની રૂબરૂ મુલાકાત લઈ મતદાન પ્રક્રિયા નું નિરીક્ષણ કર્યું