છોટા ઉદેપુર
*છોટા ઉદેપુર નગર પાલિકા ચૂંટણી બ્રેકિંગ * વોર્ડ નં ૧ નું પરિણામ જાહેર
વોર્ડ નં ૧ નું પરિણામ જાહેર,૩ અપક્ષ અને ૧ બેઠક ઉપર કોંગ્રેસ વિજયી બન્યા
છોટા ઉદેપુર નગર પાલિકા ચૂંટણી બ્રેકિંગ
વોર્ડ નં ૧ માં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું
૩ અપક્ષ અને ૧ બેઠક ઉપર કોંગ્રેસ વિજયી બન્યા
કોંગ્રેસ ના નસીમ બાનું દાલ ૭૧૨ મતે વિજયી
જ્યારે અપક્ષ ઉમેદવાર ઝાકિર અધી ૧૨૫૩, નઝમા બેન મલા ૮૭૩, શૈલેષ ભાઈ રાઠવા ૫૭૦ મતે જીત મેળવી
ઉલ્લેખનીય છેકે વહીવટી તંત્રની વ્યવસ્થામાં ક્ષતિ જોવા મળી છે. મત ગણતરી કેન્દ્ર ની બહાર પહેલા પરિણામ પહોંચે છે. જ્યારે મીડિયા ને પછી મળે છે.