છોટા ઉદેપુર

*છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણી બ્રેકિંગ* વોર્ડ નં ૨ નું પરિણામ જાહેર *

વોર્ડ નં ૨ માં ૪ બેઠકો ઉપર ભગવો લહેરાતા કાર્યકરો માં ઉત્સાહ 

*છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણી બ્રેકિંગ* વોર્ડ નં ૨ નું પરિણામ જાહેર 

વોર્ડ નં ૨ માં ૪ બેઠકો ઉપર ભગવો લહેરાતા કાર્યકરો માં ઉત્સાહ

 

અલ્પાબેન શાહ  ૧૦૭૭ મતે 

મુકેશભાઈ કિરમાણી રાઠવા  ૧૧૨૯ મતે 

વર્ષાબેન ધોબી ૯૦૫ મત

પ્રશાંત ભરતભાઈ પટેલ ૧૧૩૭ મતે 

બન્યા વિજયી 

 

કાર્યકરો એ ફટાકડા ફોડી જીત ને વધાવી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!