છોટા ઉદેપુર
*છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણી બ્રેકિંગ* વોર્ડ નં ૪ નું પરિણામ જાહેર
વોર્ડ નં ૪ માં ૨ બેઠકો ઉપર ભગવો લહેરાયો જ્યારે ૨ બેઠકો માં બસપા વિજયી

*છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણી બ્રેકિંગ* વોર્ડ નં ૪ નું પરિણામ જાહેર
વોર્ડ નં ૪ માં ૨ બેઠકો ઉપર ભગવો લહેરાયો જ્યારે ૨ બેઠકો માં બસપા વિજયી
ભાજપ ની બેઠકમાં શ્વેતાબેન રાહુલ પરમાર ૮૭૦ મતે વિજયી
ભાજપ માંથી મંજુલાબેન કોલી ૭૬૩ મતે વિજયી
બસપા ના જિમીત હરેશભાઈ રાઠવા ૯૪૪ તથા સૂક્ષ્મા બેન વેલજીભાઈ રાઠવા ૧૦૭૧ મતે વિજયી બન્યા
કાર્યકરો એ ફટાકડા ફોડી જીત ને વધાવી
કોનું બનશે બોર્ડ? કોણ શાસન કરશે? વોર્ડ નં ૨ માં ૪ બેઠક ભાજપા, પ્રાદેશિક પક્ષ ને ૪ બેઠક વોર્ડ નં 3 માં, વોર્ડ નં ૧ માં ૧ બેઠક કાંગ્રેસ જ્યારે ૩ અપક્ષ સભ્યો અને વોર્ડ નં ૪ માં ૨ બસપા અને ૨ ભાજપ ના સભ્ય ચૂંટાતા નગરમાં ભારે ચર્ચા