છોટા ઉદેપુર

પોષણમાહ અંતર્ગત આંત્રોલી PHC ખાતે કાર્યક્રમ યોજાયો

પોષણમાહ અંતર્ગત આંત્રોલી PHC ખાતે કાર્યક્રમ યોજાયો

તાલુકામા ચાલતા પોષણ માંહ અભિયાન અંતર્ગત છોટઉદેપુર ઘટક -3 નાં આંત્રોલી સેજાના આંગણવાડી માં નોંધાયેલ બાળકીઓની આરોગ્યની તપાસ PHC આંત્રોલી ખાતે કરવામાં આવી હતી, વધુમાં લોહીની તપાસ તેમજ અન્ય વજન ઊંચાઈ ની તપાસ કરી આરોગ્ય લક્ષી માહિતીની વિગતવાર કિશોરીઓને સમજ આપવામાં આવી હતી તેમજ મિલેટ્સ અને THRમાંથી બનાવેલ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટા ઉદપુર ઘટક -3 નાં આઈ સી ડી એસ શાખા નાં કર્મીઓ સુપરવાઈઝર, બ્લોક કોર્ડીનેટર, બી એન એમ, ડિસ્ટ્રિક પૂર્ણા કનસલ્ટ અને આંત્રોલી PHC ના આરોગ્ય કર્મીઓ અને આંગણવાડી ની કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button
error: Content is protected !!