છોટા ઉદેપુર

* નગર પાલિકા ઇલેક્શન બ્રેકિંગ*છોટાઉદેપુર નગર પાલિકા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં સાંજે ૫ કલાક સુધીમાં ૬૬.૮૮% મતદાન નોંધાયું *

નગર ના કુલ ૨૧૭૬૭ મતદારો માંથી ૧૪૫૬૧ મતદારો એ મત આપી મતાધિકાર નો ઉપયોગ કર્યો 

છોટાઉદેપુર નગર પાલિકા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં સાંજે ૫ કલાક સુધીમાં ૬૬.૮૮% મતદાન નોંધાયું

નગર ના કુલ ૨૧૭૬૭ મતદારો માંથી ૧૪૫૬૧ મતદારો એ મત આપી મતાધિકાર નો ઉપયોગ કર્યો

મતદાન મથકો પર સવાર થી જ મતદાન માટે ઘસારો , હજુ ટકાવારી વધે તેવી સંભાવના

નગર પાલિકાના ૭ વોર્ડ માં ૨૮ ઉમેદવારો નું ભાવિ આજે નક્કી થશે કુલ ૯૯ ઉમેદવારો માટે ખરાખરીનો જંગ

તા ૧૮ ફેબ્રુઆરી ના રોજ મત ગણતરી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!