*છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણી બ્રેકિંગ* વોર્ડ નં ૫નું પરિણામ જાહેર મોટો અપસેટ સર્જાયો*
વોર્ડ નં ૫ માં ૩ બેઠકો ઉપર સમાજવાદી પાર્ટી જ્યારે ૧ બેઠક માં અપક્ષ વિજયી

*છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણી બ્રેકિંગ* વોર્ડ નં ૫નું પરિણામ જાહેર મોટો અપસેટ સર્જાયો
વોર્ડ નં ૫ માં ૩ બેઠકો ઉપર સમાજવાદી પાર્ટી જ્યારે ૧ બેઠક માં અપક્ષ વિજયી
પૂર્વ કોર્પોરેટર ઝહીરભાઈ એક મત થી હાર્યા
અપક્ષ ઉમેદવાર નઝમા બેન રેકોર્ડ મત થી વિજયી બન્યા ૧૮૩૮ મતે વિજયી થયા
સમાજવાદી પાર્ટીના પરવેઝ મકરાણી ૧૪૬૫ મતે, પારૂલબેન તડવી ૯૨૦ મતે અને યુવાન ઉમેદવાર મૂફીઝ શેખ ૯૬૯ મતે વિજયી બન્યા
સમાજવાદી પાર્ટી એ ખાતું ખોલાવ્યું, છોટા ઉદેપુર નગર પાલિકા ની ચૂંટણી માં પ્રથમવાર સાયકલ ચાલી
કાર્યકરો એ ફટાકડા ફોડી જીત ને વધાવી
કોનું બનશે બોર્ડ? કોણ શાસન કરશે? વોર્ડ નં ૨ માં ૪ બેઠક ભાજપા, પ્રાદેશિક પક્ષ ને ૪ બેઠક વોર્ડ નં 3 માં, વોર્ડ નં ૧ માં ૧ બેઠક કાંગ્રેસ જ્યારે ૩ અપક્ષ સભ્યો અને વોર્ડ નં ૪ માં ૨ બસપા અને ૨ ભાજપ ના સભ્ય સાથે વોર્ડ નં ૫ માં ૩ સભ્યો સમાજવાદી પાર્ટીના અને ૧ અપક્ષ ઉમેદવાર ચૂંટાતા નગરમાં ચર્ચાનો માહોલ