*વોર્ડ નં ૬નું પરિણામ જાહેર, સમાજવાદી પાર્ટીને ૩ બેઠકો તેમજ ૧ બેઠક પર નવ નિર્માણ પાર્ટી *
*છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણી બ્રેકિંગ* ચોંકાવનારું પરિણામ

*છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણી બ્રેકિંગ*
વોર્ડ નં ૬નું પરિણામ જાહેર, સમાજવાદી પાર્ટીને ૩ બેઠકો તેમજ ૧ બેઠક પર નવ નિર્માણ પાર્ટી
વોર્ડ નં ૫ માં ૩ બેઠકો ઉપર સમાજવાદી પાર્ટી જ્યારે ૧ બેઠક માં નવ નિર્માણ પાર્ટી ના ઉમેદવાર ફારુકભાઈ ફોદા વિજયી
આ સાથે સમાજવાદી પાર્ટી એ નગર પાલિકા ચૂંટણી માં કુલ ૬ બેઠકો અંકે કરી. સમાજવાદી એ પ્રથમવાર ઉમેદવારો ઉતાર્યા હતા જેમાંથી ૬ ઉમેદવારો જીત મેળવતા સમાજવાદી પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ માં જણાઈ રહ્યા હતા.
કોંગ્રેસ ના પૂર્વ શહેર પ્રમુખ કોંગ્રેસ છોડી તેમના ધર્મપત્ની સમાજવાદી પાર્ટી માંથી ઊભા રહ્યા હતા અને વિજયી બન્યા છે
કોનું બનશે બોર્ડ? કોણ શાસન કરશે? વોર્ડ નં ૨ માં ૪ બેઠક ભાજપા, પ્રાદેશિક પક્ષ ને ૪ બેઠક વોર્ડ નં 3 માં, વોર્ડ નં ૧ માં ૧ બેઠક કાંગ્રેસ જ્યારે ૩ અપક્ષ સભ્યો અને વોર્ડ નં ૪ માં ૨ બસપા અને ૨ ભાજપ ના સભ્ય સાથે વોર્ડ નં ૫ માં ૩ સભ્યો સમાજવાદી પાર્ટીના અને ૧ અપક્ષ ઉમેદવાર , વોર્ડ નં ૬ માં સમાજવાદી પાર્ટીના ૩ અને ૧ નવ નિર્માણ પાર્ટી માંથી ચૂંટાતા નગરમાં ચર્ચાનો માહોલ બન્યો