છોટા ઉદેપુર
*UCC બિલનોં હાથે કાળી પટ્ટી બાંધી મુસ્લિમ સમાજે છોટાઉદેપુર અને બોડેલીમાં વિરોધ કરાયો*
છોટાઉદેપુર જિલ્લા માં ઈદ ની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર બ્રેકીંગ…
છોટાઉદેપુર જિલ્લા માં ઈદ ની ઉજવણી કરવામાં આવી
મુસ્લિમ બિરાદારોએ ઈદ ની નમાજ અદા કરી દેશમા અમન, શાંતિ,અને સમૃદ્ધિ દુઆઓ ગુજારી
UCC બિલનોં હાથે કાળી પટ્ટી બાંધી મુસ્લિમ સમાજે છોટાઉદેપુર અને બોડેલીમાં વિરોધ કરાયો
ઈદની નમાજ પઢવા આવેલા મુસ્લિમ બિરાદારોએ હાથે કાળી પટ્ટી બાંધી અને UCC..બિલ નો નોંધાવ્યો વિરોધ,
પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં ઈદ ની ઉજવણી