મોબાઈલ ફોન જીલ્લા ટ્રાફિક ડ્રાયવર પો.કો મનહરભાઈ સરદારસિંહ ને મળી આવતા ફોન માલિક ને સોંપતા માલિકે આભાર વ્યક્ત કર્યો
મોબાઈલ ફોન જીલ્લા ટ્રાફિક ડ્રાયવર પો.કો મનહરભાઈ સરદારસિંહ ને મળી આવતા ફોન માલિક ને સોંપતા માલિકે આભાર વ્યક્ત કર્યો

“તેરા તુજકો અર્પણ”
ગત તારીખ 17.1.25 ના રોજ પરવડી ચાર રસ્તા ટ્રાફિક કામગીરી કરતા હતા તે દરમ્યાન ડીવાઈડર પાસે એક સેમસંગ કંપની નો નોટ10 મોડલ નો આશરે 30 હજાર ની કિંમત નો મોબાઈલ ફોન જીલ્લા ટ્રાફિક ના ડ્રાયવર પો.કો મનહરભાઈ સરદારસિંહ ને મળી આવેલ જે ફોન સાથે ના કર્મચારીઓને બતાવેલ અને સદર ફોન માં સિક્યોરિટી લોક હોય ફોન ખુલેલ નહિ જેથી ફોન માલિક ની તપાસ થયી નહિ બાદ સદર ફોન વિશે અમને જાણ કરતા અમોએ સદર ફોન માં sim ના કંપની માં તપાસ કરી કરાવતા ફોન માલિક નો અલ્ટરનેટ નંબર મળી આવેલ જે નંબર ઉપર કોલ કરી ફોન માલિક ને જાણ કરતા સદર મોબાઈલ માલિક બરોડા રહેવાશી છે અને ફોન લોક ખોલી બતાવેલ જે ખરાઈ કરી ફોન માલિક ને પોતાનો ફોન પરત સોંપેલ છે જે બદલ તેઓએ ગોધરા પોલીસ નો ખૂબ ખૂબ આભાર માનેલ છે.
સરાહનીય કામગીરી કરનાર
જીલ્લા ટ્રાફીક ની ટીમ
પો.સ.ઈ. ડી.એન પરમાર
એ.એસ.આઈ. કરણસિંહ ચંદુભાઇ
પો.કો.વિક્રમભાઈ વાલજીભાઈ
પો.કો.રામદેવસિહ દોલુભા
પો.કો.રોહિતસિહ પ્રતાપસિંહ
પો.કો.રણવીરસિહ ભગવાનસિહ
પો.કો નરેશભાઈ સોમાભાઈ બ.ન ૪૫૭
ડ્રાઈવર પો.કો.મનહરસિહ સરદારસિહ