છોટા ઉદેપુર
*છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણી બ્રેકિંગ* *વોર્ડ નં ૭ નું પરિણામ જાહેર ભાજપ ના વંદન પંડ્યા જીત્યા*
વોર્ડ નં ૭ માં ૨ બેઠકો ઉપર ભગવો લહેરાતા કાર્યકરો માં ભારે ઉત્સાહ , ૨ બેઠકો બસપા ને ફાળે

*છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણી બ્રેકિંગ* *વોર્ડ નં ૭ નું પરિણામ જાહેર ભાજપ ના વંદન પંડ્યા જીત્યા*
…
વોર્ડ નં ૭ માં ૨ બેઠકો ઉપર ભગવો લહેરાતા કાર્યકરો માં ભારે ઉત્સાહ , ૨ બેઠકો બસપા ને ફાળે
બસપા ના સુપ્રીમો નરેન જયસ્વાલ હાર્યા . પૂર્વ કોર્પોરેટર વંદન પંડ્યા જીત્યા.
કાર્યકરો એ ફટાકડા ફોડી જીત ને વધાવી
આ સાથે નગર પાલિકા માં ભાજપ નું બોર્ડ બનશે તેવી શક્યતા ઓ બળવાન બની.
જોકે સમાજવાદી પાર્ટીના ૬ ઉમેદવારો વિજયી થતાં કોનું શાસન આવશે એવી વિવિધ ચર્ચા એ નગરમાં જોર પકડ્યું
બસપા માત્ર ૪ જ બેઠકો પર સમેટાઈ