છોટા ઉદેપુર
*ઇન્ડિયાનો ભવ્ય વિજય થતા સર્વત્ર જશ્ન નો માહોલ, છોટાઉદેપુરમાં હોળી પહેલા દિવાળી જેવા માહોલ સર્જાયો*
છોટાઉદેપુરમાં ક્રિકેટ રશિયામાં ભારે આનંદ ફેલાયો હતો અને ભારે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો સાથે સાથે છોટાઉદેપુર જિલ્લા વાસીઓએ ફટાકડા ફોડી વિજય જશ્ન મનાવ્યો

ન્યુઝીલેન્ડ સામે ઇન્ડિયાનો ભવ્ય વિજય થતા સર્વત્ર જશ્ન નો માહોલ
ફટાકડા ફોડી મીઠાઈઓ ખવડાવી દેશવાસીઓએ ઇન્ડિયા ક્રિકેટ ટીમ અને જનતાને અભિનંદન પાઠવ્યા
છોટાઉદેપુરમાં હોળી પહેલા દિવાળી જેવા માહોલ સર્જાયો
છોટાઉદેપુરમાં માં આતશભાજીના દ્રશ્યો જોવા મળ્યા
વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માં બાર વર્ષ ફરી એકવાર વિશ્વ ચેમ્પિયન નો કિતાબ ભારતે હાંસલ કર્યો છે ન્યૂઝીલેન્ડ ને ધોબી પછાડ આપી ભવ્ય વિજય મેળવી આજરોજ ભારત નું નામ સમગ્ર વિશ્વમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમે ઉજાગર કર્યું છે. જે અંગે આજ રોજ છોટાઉદેપુરમાં ક્રિકેટ રશિયામાં ભારે આનંદ ફેલાયો હતો અને ભારે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો સાથે સાથે છોટાઉદેપુર જિલ્લા વાસીઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈઓ ખવડાવી ઇન્ડિયન ક્રિકેટ ટીમ અને દેશને અભિનંદન પાઠવ્યા હતા.