છોટા ઉદેપુર
*છોટા ઉદેપુર માં બ્લેક સન્ડે છોટાઉદેપુર તાલુકામાં નવયુવાનો દ્વારા આપઘાત*
એકજ દિવસે બે વ્યક્તિની લાશ અલગ અલગ જગ્યાએ લટકતી જોવા મળી.
છોટા ઉદેપુર માં બ્લેક સન્ડે
છોટાઉદેપુર તાલુકામાં નવયુવાનો દ્વારા આપઘાત
એકજ દિવસે બે વ્યક્તિની લાશ અલગ અલગ જગ્યાએ લટકતી જોવા મળી.
છોટા ઉદેપુર તાલુકામાં ઘેલવાંટ , અને માણકા ગામમાં બે અજાણ્યા યુવાનો એ ફાંસો ખાઈ આપઘાત કર્યો આપઘાતનું કારણ હજુ અંકબંધ હોય પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ ગત રોજ પણ આછેટા ગામે એક યુવતીની લાશ લટકતી મળી આવી હતી. જે અંગે પણ કાર્યવાહી ચાલુ છે