છોટા ઉદેપુર
*છોટાઉદેપુર બ્રેકીંગ* *છોટાઉદેપુર એસ.ટી.બસ ની કફોડી હાલત*
સલામત સવારી એસટી અમારી ના સ્લોગન એસટી તંત્ર વાપરે છે પરંતુ આદિવાસી વિસ્તારની અંદર આ સ્લોગન ખરા અર્થમાં સાર્થક થાય છે ખરા એવો જ એક વિડિયો છોટાઉદેપુર એસટી ડેપો ની બહાર જોવા મળ્યો
છોટાઉદેપુર બ્રેકીંગ
છોટાઉદેપુર એસ.ટી.બસ ની કફોડી હાલત
છોટાઉદેપુર એસટી ડેપોની ખખડધજ બસ મરાવી રહી છે ધક્કા
પેસેન્જર અને એસટીના સ્ટાફ મારી રહ્યા છે બસ ને ધક્કા
છોટાઉદેપુર એસટી ડેપો ની બસ ડેપોની બાહરજ મરાવી રહી છે ધક્કા
બસ સ્કૂલના વિદ્યાર્થીઓને વીજોલ ગામ મુકવા માટે ગઈ હતી
સલામત સવારી એસટી અમારી ના સ્લોગન એસટી તંત્ર વાપરે છે પરંતુ આદિવાસી વિસ્તારની અંદર આ સ્લોગન ખરા અર્થમાં સાર્થક થાય છે ખરા એવો જ એક વિડિયો છોટાઉદેપુર
એસટી ડેપો ની બહાર જોવા મળ્યો