વડોદરા
વડોદરા કલાલી ખાતે શ્રીમાળી બ્રહ્મસમાજ મહિલા મિટિંગ યોજાઈ
વડોદરા કલાલી મા શ્રીમાળી બ્રહ્મસમાજ મહિલા મિટિંગ યોજાઇ
વડોદરા શહેર મા કલાલી ખાતે શ્રીમાળી બ્રહ્મસમાજ બહેનો ઘ્વારા આયોજીત કાર્યક્રમ માં જેમાં વિવિધ રમતો રમાડવામાં આવી તેમજ આગામી કાર્યક્રમ ની માહિતી આપી જેમાં પૂર્વ કોર્પોરેટર માંજલપુર તેમજ હાલ મહિલા મોરચા મહામંત્રી વડોદરા શહેર ગાર્ગી બેન દવે એ હાજરી આપી હતી